તે 25 માર્ચ 2023 નો દિવસ હતો.
હું ગોવામાં હતો. અને ત્યારે જ મેં મેરેજ કરેલા હતા. અમે હનીમૂન પર હતા. અમે દિવસે બહુ જ આનંદ કર્યો હતો. અમે બાગા બીચ પર ફર્યા હતા. ત્યાની રાઈડ નો એન્જોય કર્યો હતો અને અમે ખૂબ જ આનંદ માણ્યો હતો
આખા દિવસની મસ્તી પછી અમે એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગયા.એ સાંજના 7:00 વાગ્યાનો સમય હતો. અને મેં જીરા રાઇસ અને દાળ ફ્રાયનો ઓર્ડર આપ્યો હતો.
અને થોડી વાર પછી ભોજન અમારા ટેબલ પર હતું. અને અમે રાત્રિના 8:00 વાગ્યા સુધી અમારા ડિનરની મજા માણી રહ્યા હતા.
મારું ધ્યાન રેસ્ટોરન્ટમાં જ્યાં એક ટીવી હતું ત્યાં ગયું.અને પછી મેં જોયું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લાઈવ આવ્યા હતા અને તેઓ કહેતા હતા કે
"મિત્રો પરિસ્થિતિ થોડી ગંભીર છે જો તમારે મુસાફરી કરવાની જરૂર ના હોય તો તમે અત્યારે જ્યાં છો ત્યાં જ રહો અને હવે અમે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને એક દિવસ માટે લોકડાઉન કરી રહ્યા છીએ".
પરંતુ ત્યારે ખુશીનો માહોલ એટલો હતો કે મેં એ વાતને એટલી બધી સિરિયસ ના લીધી અને અમે લંચ કમ્પ્લીટ કર્યું. અને ત્યાંથી અમે અમારા હોટલ પર આવ્યા.
અને ત્યાં અંદર એન્ટ્રી કરી ત્યાં જ રિસેપ્શન પર રહેલી રિસેપ્શનનિષે અમને રોકીયા અને જાણ કરી
"કાલે સવારે તમારે ચેક આઉટ કરવાનું છે મેં તેમને - કહ્યું "પણ અમારું બુકિંગ સાત દિવસ માટે છે તો જે ચેક આઉટ નું શું કારણ"
તો તેણીએ જણાવ્યું કે સરકારશ્રીની ગાઇડલાઇન્સ છે કે દરેક ટુરિસ્ટને ચેક આઉટ કરાવવું ફરજિયાત છે."
પરંતુ તેની વાત પણ મેં એટલી સિરિયસ ના લીધી અને મેં વિચાર્યું કે કંઈ નહીં આપણે કાલે સવારે કોઈ બીજી સારી હોટલ પર swift થઈ જશુ.
સવારે અમે ચેક આઉટ કરીને બીજી હોટલ શોધવા માટે રસ્તા પર નીકળ્યા. ત્યારે મેં જોયું કે બધા જ ટુરિસ્ટ બસ અથવા રીક્ષા અથવા કોઈપણ વાહન શોધી રહ્યા હતા.
કોઈને પણ એ વાહન મળતા ના હતા. બીજી હોટલ પર જઈને મેં રિસેપ્શન પર ઇન્કવાયરી કરી કે અમારે નેક્સ્ટ સાત દિવસ માટે એક રૂમ જોઈએ છે.
તો રિસેપ્શન પર રહેલા તે વ્યક્તિએ એવું કીધું કે "સરકારશ્રીની ગાઇડલાઇન્સ છે જેના લીધે આખા ગોવામાં તમને કોઈપણ હોટલ નહીં મળે તો અત્યારે સમય એ છે કે તમે સેફટી થી તમારા ઘરે પહોંચી જાઓ"
તો મેં એમની વાતને સિરિયસ લીધી અને પછી વાહન માટે રાહ જોવા
અમે ઉભા રહ્યા પરંતુ ત્યાં 40 મિનિટ સુધી ઉભા રહ્યા પછી પણ કોઈ વાહન મળ્યું નહીં.
અને એક સારી સર્જન વ્યક્તિ અમને મળ્યા અને જેમણે કીધું કે "અહીંયા સમય જોતા એવું લાગે છે કે તમને વાહન નહીં મળે" હું તમને બસ સ્ટેશન સુધી પહોંચાડી જાવ.
તેઓ અમને બસ સ્ટેશન સુધી પહોંચાડી ગયા અને ત્યાંથી મેં બસ બુકિંગ કાઉન્ટર પર ઇન્કવાયરી કરી "અમારે ગોવાથી સુરત સુધી બસ બુકિંગ કરાવી હતી પરંતુ ત્યાં કાઉન્ટર પર રહેલી વ્યક્તિએ અમને એવું કહ્યું કે માત્ર મુંબઈ સુધી બસ અવેલેબલ છે" તો મેં બીજી - ચાર - પાંચ બાજુ પર રહેલી ઓફિસ પર તપાસ કરી પરંતુ બધાનો જવાબ એક જ હતો જેથી મેં ત્યાંથી મુંબઈ સુધી બસ બુકિંગ કરાવી.
અમે મુંબઈ આવ્યા અને મુંબઈ પર આના પહેલા હું 50 થી 60 વખત આવી ચૂક્યો હતો.
પરંતુ અત્યારે હું જે નજારો જોઈ રહ્યો હતો એ આના પહેલા મેં ક્યારેય પણ જોયો ના હતો કે...........................
સિક્સ લાઈન રોડ પર એક સિંગલ માણસ કે પછી વાહન દેખાતું ના હતું.
આ દ્રશ્ય ખૂબ જ ડરામણું હતું અને મેં ત્યાં નેશનલ પાર્ક પર રહેલી બસ બુકિંગ ઓફિસ પર તપાસ કરી કે અમારે સુરત સુધી બુકિંગ જોઈએ છે.
બુકિંગ ઓફિસ બધી જ બંધ હતી અને ત્યાં એજન્ટ બહાર બેઠેલા હતા.
અને તેઓએ એવું કહ્યું કે આજે લોકડાઉન છે તો આજે બસ બંધ છે પરંતુ સાંજે તમે આવજો જેથી તમને મળી જશે પછી ત્યાંથી અમે એક હોટલ પર ગયા.
જે હોટલ મેનેજર હતા તેઓએ એવું કહ્યું કે બહાર લોકડાઉન છે તો તમે દિવસે બહાર નહીં જઈ શકો પરંતુ મેં વિચાર્યું કે આપણે સાંજે અહીંયા થી નીકળી જવાનું છે તો ચાલશે.
ત્યાંથી સવારે મેં વાહન માટે તપાસ કરી અને પછી અમે સેફલી અમારા ઘરે પહોંચી ગયા.
ત્યારે વેડિંગ ફોટોગ્રાફી ના 10 થી વધુ કોન્ટ્રાક્ટ મારી પાસે બુકિંગ હતા.
વેડિંગ બજેટ 1.5 Lakh પ્લસ હતું. બધા જ કસ્ટમર ની વેડિંગ ડેટ્સ નજીક આવતી જતી હતી અને સરકાર લોકડાઉન નો ટાઈમ વધારતી જતી હતી
અને ધીરે ધીરે બધા જ કસ્ટમર ના વેડિંગ તે લોકોએ ફોટોગ્રાફર વગર કમ્પ્લીટ કરી લીધા હવે તે સમયે મારી પાસે 10+ વેડિંગ્સ હતા તે અલમોસ્ટ ઝીરો થઈ ગયા હતા.
ત્યારે મેં એક વસ્તુ "નોટિસ" કરી કે દુનિયા આખી ઓફલાઈન બધા જ બિઝનેસ બંધ છે. અને જે ઓનલાઇન બિઝનેસ છે એ ચાલુ હતા જેમકે amazon / swiggy અને એવી ઘણી બધી કંપનીસ કે જેઓએ આ લોકડાઉન જેવા કપરા સમયમાં સૌથી સારો બિઝનેસ મેળવ્યો અને મેં ત્યારે નક્કી કર્યું કે હું પણ આ જ રીતે જે બધા જે કસ્ટમર છે તેઓને ઓનલાઈનના માધ્યમથી શોધીશ અને તેઓને સર્વિસ આપીશ.
હવે પછી મેં નેક્સ્ટ બે વર્ષ સુધી ડિજિટલ વિશે ખૂબ જ નોલેજ લીધું અને હાર્ડ પ્રેક્ટિસ કરી
જે મારા મેન્ટર છે Russell Brunson તેઓના લાઈવ વેબિનાર્સ જોવાનું મેં શરૂ કર્યું જેવો વર્લ્ડમાં સૌથી મોસ્ટ પાવરફુલ પર્સન છે
તેમણે માત્ર "90 મિનિટમાં 3 million (USD) નું સેલિંગ કર્યું હતું
અને મેં નક્કી કર્યું કે હું આ માસ્ટર ઓફ માસ્ટર છે તેમની પાસેથી જ દરેક નોલેજ ડાયરેક્ટ લઈશ અને મારા બિઝનેસમાં ઈમ્પ્લીમેન્ટ કરીશ તેઓની પાસેથી બધું જ શીખ્યા અને પ્રેક્ટિસ કર્યા પછી અહીંયા હું તમારી સાથે જે શેર કરવાનો છું એ ટોપ
"3 Secret"
છે જે ડાયરેક્ટ મારા મેન્ટોર છે તેઓના છે અને સોશિયલ મીડિયા એડ્સથી મેં 25 પ્લસ ફંકશન્સ બુકિંગ પણ કર્યા છે જે કસ્ટમરને હું ક્યારે પણ ફિઝિકલી મળેલો પણ નથી અને જેવો એ માત્ર મારી એડવર્ટાઈઝમેન્ટ્સ અને મારું સોશિયલ મીડિયા પર વર્ક જોઈ મને ઓર્ડર્સ આપેલા હતા.
હું નેક્સ્ટ 90 મિનિટ માટે લઈને આવી રહ્યો છું ફોટોગ્રાફી બિઝનેસ માટે આપણે એવી રીતે નવા કસ્ટમર મેળવવા જેવો આપણને 50% એડવાન્સ પેમેન્ટ આપે અને બાકીના 50% આપણું વર્ક પૂરું થાય પછી આપે અને આપણે કોઈપણ કસ્ટમર ઉપર આધારિત ના રહીએ
રોજેરોજ નવા ગ્રાહક આપણા ફોટોગ્રાફી બિઝનેસ માટે મેળવતા રહીએ તો જો તમે આ ટેકનીક શીખવા માટે તૈયાર છો !!
તો મિત્રો નીચે જે બટન છે તેમના પર ક્લિક કરી નેક્સ્ટ 90 મિનિટ માટે જે વેબિનાર છે તેમાં બુકિંગ કરો અને આ વેબિનાર બિલકુલ ફ્રી છે
આ કાર્ય એટલા માટે કરી રહ્યો છું કે હું મિશન પર છું 1,00,000 બિઝનેસ ઓનર્સ ના બિઝનેસમાં 10X ગ્રોથ સોશિયલ મીડિયા ના ઉપયોગથી થાય તો જો તમે પણ તમારા બિઝનેસમાં વૃદ્ધિ કરવા માંગતા હોય.
તો નીચે આપેલા બટન પર ક્લિક કરો અને આપણે મળીશું લાઈવ 90 મિનિટ માટે હું તમારી સાથે એ બધા જ સિક્રેટ્સ શેર કરીશ
જે ડાયરેક્ટ મારા મેન્ટર ના છે હું ખૂબ જ એક્સાઇટેડ છું.
તમારી સાથે આ બધું જ નોલેજ અને ઇમ્પલિમેન્ટેશન શેર કરવા માટે
જે તમારા બિઝનેસમાં 100% તમને બેનિફિકેટ થશે.
તો મિત્રો મળીએ છીએ આપણે લાઈવ નેક્સ્ટ વેબિનારમાં 90 મિનિટ માટે
Thank You..
Have a Great Day..